મુખ્ય સામગ્રી પર જાઓ
ॐ हं हनुमते नमःશનિવારની સંધ્યા આરતી·7:45 PM
KuberDham
“યજ્ઞો વૈ વિષ્ણુઃ”

કુબેરધામ

ભક્તિ, શાંતિ અને સમર્પણનું ધામ

કુબેરધામમાં આપનું સ્વાગત છે

હિંમતનગરમાં આવેલું કુબેરધામ શ્રી હનુમાનજી મહારાજની આરાધના, દર્શન અને આધ્યાત્મિક સાધનાનું પવિત્ર સ્થાન છે. અહીં પ્રકૃતિના શાંત વાતાવરણમાં ભક્તિ અને ધ્યાનનો અનુભવ કરી શકાય છે.

“અહીં નિર્મળ ભાવ અને નિઃસ્વાર્થ સેવા જ સાચી સંપદા છે.”

શ્રી હનુમાનજી પાવન દર્શન — કુબેરધામ, હિંમતનગર (Shree Hanumanji darshan at KuberDham, Himatnagar)
કુબેરધામમાં આરતી કરતા પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલ
દર શનિવારે

સંધ્યા આરતી

7:45 PM

શ્રી હનુમાનજી મહારાજની ભક્તિમય આરતીમાં શ્રદ્ધાપૂર્વક જોડાઓ. આરતી બાદ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ અને શ્રી રામધૂન દ્વારા નામસ્મરણનો લાભ લો.

દેવદર્શન

દિવ્ય દર્શન

કુબેરધામમાં બિરાજમાન આરાધ્ય દેવસ્વરૂપોનાં દર્શન કરો.

વધુ જુઓ
કુબેરધામમાં શ્રી ગણપતિજીના દર્શન

શ્રી ગણપતિજી

Shree Ganpatiji

કુબેરધામમાં શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન

શ્રી વિષ્ણુ ભગવાન

Shree Vishnu Bhagwan

કુબેરધામમાં શ્રી હનુમાનજીના દર્શન

શ્રી હનુમાનજી

Shree Hanumanji

પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલ — નમસ્કાર મુદ્રા

આધ્યાત્મિક માર્ગદર્શન

પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલ

— Pujya Shri Rudresh Raval

પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલના પાવન સાનિધ્યમાં કુબેરધામ ભક્તિ, સાધના અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાને સમર્પિત આધ્યાત્મિક ધામ છે.

કુબેરધામની ભાવના

“કુબેરધામ ભાવનું ધામ છે — અહીં હૃદયનો નિર્મળ ભાવ, ભક્તિપૂર્ણ સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા જ સાચી સંપદા છે.”

ઉત્સવ અને અનુષ્ઠાન

ભક્તિથી જોડાતા પાવન પ્રસંગો

ધનતેરસનો વિષ્ણુયાગ, મહાશિવરાત્રીની અષ્ટપ્રહર પૂજા અને હનુમાન જન્મોત્સવ — કુબેરધામના ભક્તિપૂર્ણ પ્રસંગોનો પરિચય મેળવો.

બધી પ્રવૃત્તિઓ

દૈનિક ઉપાસના

પાઠ અને આરતી

હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને હનુમાનજીની બંને આરતીઓ ભક્તિભાવથી વાંચો તથા સુંદરકાંડનો પરિચય મેળવો.

બધું જુઓ

ધાર્મિક તસવીરો

ફોટો ફ્રેમ

ઘરમંદિરમાં રાખવા માટે ઉપલબ્ધ આરાધ્ય દેવસ્વરૂપોની ફોટો ફ્રેમ જુઓ અને વધુ માહિતી મેળવો.

બધી ફોટો ફ્રેમ જુઓ

દર્શનની ઝલક

વોલપેપર

તમારા મોબાઇલ માટે આરાધ્ય દેવસ્વરૂપોના વોલપેપર જુઓ અને પસંદગીના વોલપેપર ડાઉનલોડ કરો.

બધા વોલપેપર જુઓ

શ્રી હનુમાનજી પાવન દર્શન

શ્રી હનુમાનજી

શ્રી હનુમાનજી શૃંગાર

શ્રી હનુમાનજી

શ્રી કૃષ્ણ મુરલી દર્શન

શ્રી કૃષ્ણ

શ્રી ગણેશજી મંગલ દર્શન

શ્રી ગણેશજી

નિઃસ્વાર્થ સેવા

ભક્તનું દાન એટલે સમય દાન

કુબેરધામમાં ધન કરતાં નિર્મળ ભાવ, ભક્તિપૂર્ણ સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.

સેવામાં જોડાઓ

કેવી રીતે પહોંચશો

કુબેરધામ સુધી કેવી રીતે પહોંચશો

કુબેરધામ, ગંગોત્રી સોસાયટી, ઇન્દ્રનગર સોસાયટી, મહાવીરનગર, બળવંતપુરા, હિંમતનગર, ગુજરાત ૩૮૩૦૦૧

સંપૂર્ણ સરનામું, માર્ગદર્શન અને સંપર્ક માટે સંપર્ક પેજ જુઓ.