મુખ્ય સામગ્રી પર જાઓ
ॐ हं हनुमते नमःશનિવારની સંધ્યા આરતી·7:45 PM
KuberDham

દેવદર્શન

કુબેરધામનાં દિવ્ય દર્શન

કુબેરધામના આરાધ્ય શ્રી હનુમાનજી મહારાજ તથા બિરાજમાન દેવસ્વરૂપોનાં દર્શન કરો. દર્શન સાથે નામસ્મરણ, પ્રાર્થના અને નિર્મળ ભક્તિભાવથી પરમાત્માને વંદન કરો.

દર શનિવારે

શનિવારની સંધ્યા આરતી

શનિવારની સંધ્યા આરતી

7:45 PMભારતીય સમય

દર શનિવારે સાંજે 7:45 વાગ્યે શ્રી હનુમાનજીની પાવન સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવે છે. સર્વ ભક્તોને સહપરિવાર આરતીમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.