મુખ્ય સામગ્રી પર જાઓ
ॐ हं हनुमते नमःશનિવારની સંધ્યા આરતી·7:45 PM
KuberDham

ઉત્સવ અને આયોજન

ધાર્મિક ઉત્સવો

કુબેરધામના ધાર્મિક પ્રસંગો ભક્તોને ઉપાસના અને સામૂહિક પ્રાર્થનામાં જોડે છે. આગામી કાર્યક્રમોની પુષ્ટિ થયેલી વિગતો અહીં જાહેર કરવામાં આવશે.

  • Nov52026

    શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગ — ૫ થી ૭ નવેમ્બર ૨૦૨૬

    5 November 2026૫ થી ૭ નવેમ્બર ૨૦૨૬ · સવારે ૮:૦૦ વાગ્યાથી

    ભક્તિ, શ્રદ્ધા અને વૈદિક મંત્રોચ્ચારના પવિત્ર વાતાવરણમાં શ્રી કુબેરધામ ખાતે આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ — “યજ્ઞો વૈ વિષ્ણુઃ”. સર્વના મંગલ અને આધ્યાત્મિક કલ્યાણની ભાવના સાથે આ પાવન પ્રસંગે આપ સૌને ભાવભર્યું આમંત્રણ. સ્થળ: શ્રી કુબેરધામ, હિંમતનગર. નિમંત્રક: શ્રી કુબેરધામ પરિવાર.